• સોમવાર, 02 ફેબ્રુઆરી, 2026

બજેટ પૂર્વે મોંઘવારીનો આંચકો : કોમર્શિયલ ગેસમાં રૂા. 49નો વધારો

નવી દિલ્હી, તા. 1 : બજેટ 2026 રજૂ થાય તે પહેલાં જ સામાન્ય માણસને મોટો આંચકો લાગ્યો હતો. સામાન્ય માણસ મોંઘવારીની રાહતની આશા રાખતો હતો. જો કે, બજેટ રજુ થાય તે પહેલાં જ તેમની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. 1 ફેબ્રુઆરીથી કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં રૂા. 49નો વધારો….