• સોમવાર, 02 ફેબ્રુઆરી, 2026

અન્ડર-19 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને કચડી ભારત સેમિ ફાઇનલમાં

સુપર સિક્સની નિર્ણાયક મૅચમાં ભારતીય યુવા ટીમનો પ8 રને શાનદાર વિજય

બુલાવાયો તા.1: પાકિસ્તાનને પછાડીને અન્ડર-19 વન ડે વર્લ્ડ કપમાં ભારત શાનથી સેમિ ફાઇનલમાં પ્રવેશ્યું છે. ભારતીય યુવા ટીમનો સુપર સિકસના આખરી અને નિર્ણાયક મેચમાં પાકિસ્તાન વિરૂધ્ધ 58 રને જોરદાર વિજય થયો હતો. ભારત સામેની વધુ એક શરમજનક હાર સાથે પાક. યુવા ટીમ અન્ડર-19 વિશ્વ કપમાંથી ફેંકાઇ…