• સોમવાર, 02 ફેબ્રુઆરી, 2026

બજેટમાં બાંગ્લાદેશને બખ્ખા

સંબંધોમાં તણાવ વચ્ચે રૂા. 60 કરોડ ફાળવાયા : અફઘાનનેય મદદ : ભુતાનને સૌથી વધુ 2288 કરોડ

નવી દિલ્હી, તા. 1 : સંબંધોમાં તાણ વચ્ચે ભારતે રવિવારે રજૂ થયેલાં બજેટમાં બાંગલાદેશને આર્થિક મદદની ઘોષણા કરી હતી. વીતેલાં બજેટની તુલનાએ આ વખતે પાડોશી દેશને ફાળવણીમાં 74 ટકા જેટલો વધારો કરાયો છે. ભારત સરકારે 2026-27નાં બજેટમાં બાંગલાદેશને 60 કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવવાની જોગવાઈ કરી….