• સોમવાર, 02 ફેબ્રુઆરી, 2026

બૅન્કિંગ ક્ષેત્રમાં સુધારા, ઉચ્ચ સ્તરીય સમિતિ

રૂા. 10,000 કરોડનું સમર્પિત એસએમઇ વિકાસ ભંડોળ 

નવી દિલ્હી, તા.1 : નાણાપ્રધાન નિર્મલા સીતારમને બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે બેન્કિંગ ક્ષેત્રમાં સુધારા અત્યંત જરૂરી છે. સરકાર એનબીએફસી માટે એક નવાં વિઝન પર કામ કરી રહી છે. ભારતીય બેન્કિંગ સિસ્ટમની બેલેન્સશીટ મજબૂત છે. વિકસિત ભારત માટે બેન્કિંગ પર એક ઉચ્ચસ્તરીય સમિતિની સ્થાપના કરવામાં….