સેન્સેક્ષ 1547 પૉઈન્ટ્સ અને નિફટી 495 પૉઈન્ટ્સ પટકાયા
મુંબઈ, તા. 1 (એજન્સીસ) :
ભારતીય શૅરબજારમાં 1 ફેબ્રુઆરી રવિવારે તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. નાણાપ્રધાન નિર્મલા
સીતારામને તેમનું સતત નવમું બજેટ રજૂ કર્યું હતું અને તેમાં ડેરિવેટિવ્ઝના સોદા ઉપરનો
એસટીટી વધારતાં બજારે નકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. સેન્સેક્ષ 1546.84 પૉઈન્ટ્સ
(1.88 ટકા) ઘટીને 80,722.94….