• સોમવાર, 02 ફેબ્રુઆરી, 2026

રણમેદાનમાં ફેરવાયું બલૂચિસ્તાન : 200 બળવાખોર ઠાર

બલૂચોના હુમલા બાદ પાક. સેનાની જવાબી કાર્યવાહી : ભારતે પાકે. મૂકેલું આળ ફગાવ્યું

નવીદિલ્હી,તા.1: પાકિસ્તાનમાં બલૂચિસ્તાન જાણે રણમેદાનમાં ફેરવાઈ ગયું હોય તેવી રીતે ચોતરફે દારૂગોળાની ગંધ ફેલાઈ ગઈ છે. બળવાખોર બલૂચોની ગર્જનાથી સમગ્ર બલૂચિસ્તાન કંપી ઉઠ્યું છે. જોકે આ હુમલાથી ઘવાયેલા પાકિસ્તાને જવાબી કાર્યવાહી શરૂ કરી છે, જેમાં અત્યાર સુધીમાં 200 બળવાખોરોને ઠાર માર્યાનો દાવો કરવામાં….