મુંબઈ, તા. 1 : ખાનગી રીતે સંચાલિત નશામુક્તિ કેન્દ્ર (ડીએડિકશન સેન્ટર)નાં ડિરેકટર, તેની પત્ની અને અન્ય બે સામે 2024માં આ સંસ્થામાં એક સગીરા પર થયેલા બળાત્કાર સંબંધમાં માલવણી પોલીસે ગુનો નોંધ્યો હતો. આરોપીઓમાંથી એકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે એક વધુ પીડિતા હોઈ શકે છે અને….