• સોમવાર, 02 ફેબ્રુઆરી, 2026

બજેટમાં કોકો, કાજુ અને નારિયેળ ઉપર વિશેષ ધ્યાન

કિસાનો માટે ભારત વિસ્તાર એઆઇ સિસ્ટમનો ઉલ્લેખ

નવી દિલ્હી, તા. 1 : બજેટમાં નાના અને સીમાંત ખેડૂતો ઉપર વિશેષ ધ્યાન આપવા માટે ભાર મુકાયો હતો. નાણાપ્રધાન દ્વારા ઉત્પાદકતા વધારવા માટે નારિયેળ ઉત્પાદન યોજનાની ઘોષણા કરી હતી. તેમણે કહ્યું હતું કે, એક કરોડ કિસાન પોતાની આજીવિકા માટે નારિયેળ ઉપર નિર્ભર છે. વધુમાં બજેટ ભાષણમાં ભારત વિસ્તાર નામની….