ડેરિવેટિવ ટ્રેડિંગની પડતરમાં વધારાની બજેટમાં ઘોષણા
નવી દિલ્હી, તા. 1 : શેર બજારમાં
ફ્યૂચર એન્ડ ઓપ્શન્સની સનક રાખતા ટ્રેડર્સને બજેટમાં મોટો આંચકો લાગ્યો છે. કેન્દ્રીય
નાણાપ્રધાન નિર્મલા સીતારમને બજેટ પ્રસ્તાવમાં ફ્યૂચર એન્ડ ઓપ્શન, બન્ને રીતના ટ્રેડિંગ
ઉપર સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (એસટીટી) વધારવાનું એલાન કર્યું છે. ફ્યૂચર્સ ઉપર
એસટીટી 0.02 ટકાથી….