અજિતદાદા જૂથના નેતાઓએ આ અંગેના નિવેદનનો જવાબ આપ્યો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 1 : દિવંગત અજિત
પવારનાં પત્ની સુનેત્રા પવારે શનિવારે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધાં હતાં
ત્યારે તેમનો પુત્ર પાર્થ હાજર નહોતો રહ્યો. એટલું જ નહીં, આ સમયે પાર્થ શરદ પવારને
મળવા ગયો હતો એટલે સુનેત્રા પવારની જગ્યાએ પાર્થને રાજ્યસભામાં મોકલવામાં ભાજપનો વિરોધ
હોવાની ચર્ચા ઊભી….