વૉશિંગ્ટન સાથે ચર્ચાના વિકલ્પોની તપાસમાં ભારત
નવી દિલ્હી, તા. 1 : આ વર્ષે
કેન્દ્રીય બજેટમાં ચાબહાર બંદર પ્રોજેક્ટ માટે કોઈ ભંડોળ ફાળવવામાં આવ્યું નથી, જે
ઈરાન પર નવા યુએસ પ્રતિબંધો વચ્ચે ભારતની સાવધ નીતિ દર્શાવે છે. આ ઉપરાંત બજેટમાં બાંગલાદેશને
આપવામાં આવતી સહાયમાં 50 ટકાનો મોટો કાપ મૂકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે….