મુંબઈ મેટ્રો વિસ્તરણ અને બોરીવલી-થાણે ટનલ માટે ભંડોળની જોગવાઈ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 1 : નાણાપ્રધાન
નિર્મલા સીતારામને જાહેર કરેલા બજેટમાં મુંબઈ અને પુણેની લૉટરી લાગી હોવાનું જણાઈ આવ્યું
છે. મુંબઈ-પુણે હાઈ-સ્પીડ રેલવે કૉરિડોર, મુંબઈ મેટ્રો વિસ્તરણ, બોરીવલી-થાણે અન્ડરગ્રાઉન્ડ
ટનલ પ્રોજેક્ટ, સિટી ઈકૉનોમિક રીજન, સેમિકન્ડક્ટર મિશન 2.0 તેમ જ કોસ્ટલ કનેક્ટિવિટી
અને વૉટરવેજ યોજના….