પુણે, તા. 1 : સ્વર્ગસ્થ અજિત પવારના મોટા પુત્ર પાર્થ પવાર શનિવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લેનારાં તેમનાં માતા સુનેત્રા પવારના સ્થાને પોતાને રાજ્યસભાપદ માટે તૈયાર કરી રહ્યા હોવાનું વધુ ને વધુ જોવાવામાં આવી રહ્યંy છે. સુનેત્રાએ મુંબઈમાં શપથ લીધા ત્યારે પાર્થ એ સમારોહમાં હાજર રહ્યા….