મુંબઈ, તા. 23 : મુંબઈ-અમદાવાદ હાઈવેથી વિરાર અને નાલાસોપારા રેલવે સ્ટેશન સુધી જનારા મુખ્ય રસ્તાઓના કોંક્રિટીકરણના કામને હવે ગતિ મળવાની છે. એમએમઆરડીએએ તાજેતરમાં આયોજિત સમીક્ષા બેઠકમાં આ રસ્તાઓને પ્રાથમિકતા યાદીમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે. હાઈવેથી વિરાર સ્ટેશન અને નાલાસોપારા સ્ટેશન....