• મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2026

પત્રકારો માટે નવી માર્ગદર્શિકા બનાવવા કમિટી નીમાશે

મીરા-ભાયંદરમાં લાઈવ રેકૉર્ડિંગ વિવાદ બાદ નિર્ણય

જીતેશ વોરા તરફથી

મુંબઈ, તા. 23 : મીરા-ભાયંદર મહાનગરપાલિકાની સર્વસાધારણ સભાના બીજા દિવસે ચાલુ સભા દરમિયાન મેયર ડિમ્પલ મહેતાએ પત્રકારોને વીડિયો રેકોર્ડિંગ અને લાઈવ પ્રસારણ કરવાથી રોક્યા હતા. મેયરનો દાવો હતો કે કેટલીક ચર્ચાઓ લાઈવ પ્રસારણ માટે યોગ્ય નહોતી. આ નિર્ણયના વિરોધમાં ગત સોમવારે મીરા-ભાયંદરના પત્રકારોએ કાળો....