ગૅસનાં સિલિન્ડરના અભાવે રસ્તા પરનું ફૂડ બંધ થતાં નિર્ણય લીધો
પ્રકાશ બાંભરોલિયા
તરફથી
મુંબઈ, તા.
19 : અખાતી યુદ્ધને પગલે મુંબઈ સહિત ભારતભરમાં ગૅસના કૉમર્શિયલ સિલિન્ડરની તંગી ઊભી
થવાથી હૉટેલ અને રેસ્ટોરાંની સાથે રસ્તામાં ફાસ્ટફૂડ બનાવનારાઓને ગંભીર અસર થઈ છે.
મુંબઈમાં હજારો લોકો વડાપાઉં, ભજિયાં કે સેન્ડવિચ સહિતની વસ્તુઓ પર નિર્ભર છે. રસ્તા
પરની લારીઓ બંધ થવાથી રિક્ષાવાળા અને....