વંદે ભારત સ્લીપર ટ્રેન જુલાઈ-અૉગસ્ટ મહિનાથી દોડશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 26 : મુંબઈથી બૅન્ગલુરુનો
પ્રવાસ ટૂંક સમયમાં સરળ અને આરામદાયક બનશે. જુલાઈ-અૉગસ્ટ મહિનાથી આ બંને શહેર વચ્ચે
દેશની બીજી વંદે ભારત સ્લીપર કૉચ ટ્રેનની શરૂઆત થવાની જાહેરાત રેલવે પ્રધાન અશ્વિની
વૈષ્ણવે આપી છે. આ સ્લીપર ટ્રેન કેએસઆર બૅન્ગલુરુથી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ
ટર્મિનસ....