• સોમવાર, 27 એપ્રિલ, 2026

મુંબઈમાં મતદાર મેપિંગ માટે 7000 કર્મચારીઓ તહેનાત

મુંબઈ, તા. 26 : મતદાર યાદીના ખાસ સઘન સુધારા (એસઆઈઆર) પહેલાં ચાલી રહેલી મતદાર મેપિંગ (આલેખન અથવા નક્સા તૈયાર કરવાની પ્રક્રિયા) માટે મુંબઈમાં લગભગ 7000 નાગરિક કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. મોટા ભાગના લોકોને બૂથ લેવલ અૉફિસર્સ અથવા બીએલઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ