• શુક્રવાર, 28 ઑગસ્ટ, 2026

પુત્ર અને માતા-પિતાએ જીવ ગુમાવ્યા એ ડુંગર પર સુરક્ષા દીવાલ બાંધવાની માગણી

છત્રપતિ સંભાજીનગરનો ખાવડયા ડુંગર સુસાઈડ પૉઈન્ટ બનતા લોકો ચિંતિત

છત્રપતિ સંભાજીનગર, તા. 27 (પીટીઆઈ) : ગયા અઠવાડિયે છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં એક જ પરિવારની ત્રણ વ્યક્તિ જે ખાવડયા ડુંગર પરથી પડી જવાથી મૃત્યુ પામ્યા હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. ખાવડયો ડુંગર આત્મહત્યા કરવાનું કેન્દ્ર બની ગયું હોવાથી એની ફરતે સુરક્ષા દિવાલ બાંધવાની માગણી જિલ્લા પરિષદના એક સભ્યએ....

ઇ-પેપરના નવા શુલ્ક