• શુક્રવાર, 28 ઑગસ્ટ, 2026

પ્રકાશ મહેતાએ પાલિકા સમક્ષ પ્રજાના પ્રશ્નોની રજૂઆત કરી

મુંબઈ, તા. 27 : મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ નિર્માણ પ્રધાન પ્રકાશ મહેતાએ આજે પાલિકાના અતિરિક્ત કમિશનરને મળીને ઘાટકોપર-મુલુંડ વિસ્તારની નાગરી સમસ્યાઓ વિશે રજૂઆત કરી હતી. ભાજપના નેતાએ રાજાવાડી તાનસા પાઇપલાઇનના પગલે માહુલમાં સ્થળાંતર કરેલા 500 જેટલા ઝૂંપડાધારકોનું કુર્લામાં પુનર્વસન, વિદ્યાવિહાર પૂર્વ-પશ્ચિમ ફ્લાયઅૉવર અને....

ઇ-પેપરના નવા શુલ્ક