• બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026

પુણેનું લોહગડ પ્રકરણ : કેતને ભાવિ પત્નીનાં નામનું ટેટું બનાવી બર્થ ડે ગિફ્ટનો પ્લાન કરેલો

પોલીસના આરોપનામામાં બહાર આવી ચોંકાવનારી નવી માહિતી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 29 : પુણેના લોહગડ કિલ્લા પરથી કેતન અગ્રવાલને ધક્કો મારીને હત્યા કરવાના મામલામાં પોલીસે કેતનની ભાવિ પત્ની સિયા ગોયલ, તેના પ્રેમી ચેતન ચૌધરી અને મિત્ર રિતેશ હિંગે સહિતના આરોપીનું 5000 પાનાનું આરોપનામું કોર્ટમાં.....

ઇ-પેપરના નવા શુલ્ક