મુંબઈ, તા. 29 : ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (એફડીએ)એ કાલબાદેવી સ્થિત ખાણીપીણીની એક વધુ પ્રખ્યાત રેસ્ટોરન્ટ ‘કયાની ઍન્ડ કંપની’નું ફૂડ લાઇસન્સ રદ કર્યું હતું અને તેને તત્કાળ બંધ કરવાનો આદેશ આપ્યો હતો. રવિવારે આ ઈરાની રેસ્ટોરન્ટ કયાનીની કરવામાં આવેલી તપાસ દરમિયાન.....