સોલાપુર જિલ્લાના તુળશી ગામના લોકો કહે છે ભારતની સરકારોએ અંગ્રેજોને સારા કહેવડાવ્યા
સોલાપુર, તા. 29 : આપણે આજ સુધી એકાદ મોટી જમીન, બિલ્ડિંગ કે ફેક્ટરી કે કોઈ ઉદ્યોગ સમૂહની દેશ-િવદેશની તમામ સંપત્તિનું વેચાણ થયાના સમાચાર સાંભળતા આવ્યા છીએ, પરંતુ આખું ગામ વેચવા કાઢ્યાનું ક્યારેય સાંભળ્યું છે? હવે મહારાષ્ટ્રમાં આખેઆખું ગામ વેચવા કાઢ્યાના સમાચાર....