મુંબઈ, તા. 2 : ભારતીય હવાઈદળના ભૂતપૂર્વ ફાઈટર પાઈલટ અને સ્મિત મચ્છરના મિત્ર વિંગ કમાન્ડર અવિનાશ ચિત્કેએ સ્મિતને બહાદુરી પુરસ્કાર મળવો જોઈએ એવી માગણી કરી છે. અવિનાશે 14 વર્ષ અગાઉ સ્મિત સાથે પાઈલટ તરીકે ડ્યુટી કરી હતી. તેમણે કહ્યું હતું કે હજુ પણ મને તે પાઈલટ નામ સાથે યાદ છે, કારણ કે તે તેના નામ.....