ઈકોનોમિક ઓફેન્સિવ વિંગ દ્વારા પૂછપરછ
મુંબઈ, તા. 2 : મીઠી નદીમાંથી કાંપ કાઢવાના પ્રોજેક્ટમાં થયેલા કથિત રૂા. 65.54 કરોડના કૌભાંડ મામલે બૉલીવૂડ અભિનેતા ડીનો મોરિયાની મુશ્કેલીઓ વધી છે. મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા દ્વારા તેમની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરાઈ છે અને ધરપકડની શક્યતા.....