નગરસેવકો અને વહીવટી તંત્ર વચ્ચે મતભેદ
મુંબઈ, તા. 2 : તહેવારો દરમિયાન મુંબઈમાં પાણીકાપ પાછો ખેંચવા માટે નગરસેવકો દ્વારા પાલિકા વહીવટી તંત્ર પર દબાણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ આ વર્ષે વરસાદ ઓછો પડવાથી પ્રશાસને સંપૂર્ણ પરિસ્થિતિનો કયાસ કાઢીને આ બાબતે નક્કર નિર્ણય લેવાની ભૂમિકા અપનાવી છે. વર્તમાનમાં અમલમાં રહેલો પાણીકાપ યથાવત્ રાખીએ.....