• બુધવાર, 18 નવેમ્બર, 2026

એઆઈ સર્વેલન્સથી છઠ પૂજામાં જુહુ ચોપાટી ઉપર ખોવાયેલા 145 લોકો શોધી કઢાયા

મુંબઈ, તા. 17 : છઠ પૂજાના અવસરે રવિવારે સવારથી સોમવારની સવાર સુધીના ચોવીસ કલાકમાં જુહુ ચોપાટીએ ટેક્નૉલૉજીની કમાલ જોવા મળી હતી. અમુક હજારો શ્રદ્ધાળુઓની ભીડમાં પરિવારથી વિખૂટી પડી ગયેલી 145 વ્યક્તિને પોલીસે એઆઈ-પાવર્ડ વીડિયો એનાલિસિસથી શોધી પરિવાર સાથે મેળાપ કરાવ્યો હતો. નાયબ પોલીસ કમિશનર મોહિત ગર્ગના જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે શોધખોળ, પેટ્રોલિંગ કે વૉચ ટાવર્સથી જે ન ઉકેલી......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ