અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 17 : મહારષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવન્દ્ર ફડણવીસની અધ્યક્ષતા હેઠળ મળેલી કૅબિનેટની બેઠકમાં એકાત્મિક અને શાશ્વત વત્રોદ્યોગ નીતિમાં ફેરફાર, પાલઘરમાં જિલ્લા અને સેશન્સ કોર્ટની સાથે ચીફ મેટ્રોપોલિટન મેનિસ્ટ્રો કોર્ટની સ્થાપના, સાર્વજનિક વિદ્યાપીઠ અધિનિયમમાં વટહુકમ દ્વારા સુધારો તેમ જ સુરક્ષા દળો પાસેથી.....