• બુધવાર, 08 મે, 2024

સોપોરમાં બે આતંકવાદી ઠાર; બે જવાન ઘાયલ

બે દિવસથી અૉપરેશન ચાલુ છે

શ્રીનગર, તા. 26 : શુક્રવારે ઉત્તર કાશ્મીરના સોપોરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીને ઠાર કર્યા હતા, જ્યાં ગુરુવારે સુરક્ષા દળોએ ઓપરેશન શરૂ કર્યું હતું. આતંકીઓ સાથેની અથડામણમાં બે જવાન ઘાયલ થયા છે. દરમિયાન એક નાગરિકને ખભામાં ગોળી વાગી હતી. તેને જિલ્લા હોસ્પિટલમાં...

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ