• ગુરુવાર, 18 જુલાઈ, 2024

પહેલા વરસાદમાં જ રામમંદિરમાં ચૂવાક

નવી દિલ્હી, તા.24 : અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં પહેલા વરસાદમાં પાણી ટપકવાની ફરિયાદ મંદિરના પૂજારીઓએ કરતાં તપાસની માગણી કરી હતી. મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું કે જ્યાં રામલલા બિરાજમાન....