ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લૅન્ડિંગ માટે યોગ્ય સાઈટ શોધી
બેંગ્લોર, તા.
9 : ભારતીય અવકાશ સંશોધન સંસ્થાન (ઈસરો)એ ચંદ્રયાન-4 મિશન માટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ
પાસે ઊતરાણ માટેની યોગ્ય સાઈટ શોધી લીધી છે. ચંદ્રયાન-2 ઓર્બિટર દ્વારા મળેલી તસવીરોના
આધાર પર વૈજ્ઞાનિકોએ મોન્સ માઉટન (એમએમ-4) ક્ષેત્રને લેન્ડિંગ (ઊતરાણ) માટે સૌથી યોગ્ય
લેખાવ્યું….