અમદાવાદ, તા. 9 : અત્યાર પેટ ડૉગ્સને મરી ગયા બાદ ઘરમાં કે બહાર ખુલ્લામાં દફનાવવમાં આવતા હતા, પરંતુ હવે અમદાવાદમાં પેટ ડૉગ્સ માટે પણ સ્મશાનની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર દેશમાં અમદાવાદ કૉર્પોરેશન સંચાલિત શહેરી વિસ્તારનું આ પ્રથમ પેટ ડૉગ ક્રિમેટોરિયમ છે. આ મુક્તિધામ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના સીએનસીડી….