• મંગળવાર, 05 મે, 2026

મુખ્ય પ્રધાન પદની રેસમાં શુભેન્દુ અધિકારી સૌથી આગળ

મમતા બેનરજીના નજીકના નેતાને ભાજપ બનાવશે સીએમ?

કોલકાતા, તા. 4 : પશ્ચિમ બંગાળમાં ભાજપને મોટી જીત મળી છે. ભાજપની જીત પાછળ પીએમ મોદી, અમિત શાહ ઉપરાંત બંગાળમાં નેતા વિપક્ષ શુભેન્દુ અધિકારીનું યોગદાન મહત્ત્વનું રહ્યું છે. ગત વિધાનસભા ચૂંટણીમાં તેઓ ટીએમસી.....