• શુક્રવાર, 04 સપ્ટેમ્બર, 2026

વરસાદ, ભૂસ્ખલન વચ્ચેય આસ્થા અડગ : ચારધામમાં વિક્રમી શ્રદ્ધાળુ

અૉગસ્ટમાં ચાર વર્ષમાં સૌથી વધુ 2.31 લાખ શ્રદ્ધાળુએ કર્યાં દર્શન : હેમકુંડ સાહિબમાં પણ વિક્રમી યાત્રાળુ

નવી દિલ્હી, તા. 2 : ઓગસ્ટમાં વરસાદ અને ભૂસ્ખલન વચ્ચે પણ ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાએ એક નવો વિક્રમ બનાવ્યો છે. ચાર વર્ષમાં પહેલી વખત ઓગસ્ટમાં ચારધામ યાત્રામાં સૌથી વધુ.....

ઇ-પેપરના નવા શુલ્ક