પત્નીની આત્મહત્યાના કેસમાં એફઆઇઆર રદ કરી
નવી દિલ્હી, તા. 3 : સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વના ચુકાદામાં જણાવ્યું હતું કે, પત્નીને મૂર્ખ અને કામચોર કહેવી તે ભારતીય દંડ સંહિતાની કલમ 498-એ હેઠળ ક્રૂરતાનો આરોપ માની શકાય નહીં. અદાલતે કેનેડામાં પત્નીની આત્મહત્યા બાદ પતિ વિરુદ્ધ દહેજ માટે ત્રાસ, હત્યા સહિતના આરોપો સાથેની એફઆઇઆર......