• બુધવાર, 04 નવેમ્બર, 2026

અખિલેશ યાદવે વીડિયો શેર કરીને કર્યો પ્રહાર : એલફેલ વિધાનો અસ્વીકાર્ય

કૃષ્ણ પછી રામ વિશે ધીરેન્દ્ર શાત્રીનો બફાટ

નવી દિલ્હી, તા.3 : ભગવાન શ્રીકૃષ્ણ વિશે બફાટ કર્યા બાદ સર્જાયેલા વિવાદમાંથી બાગેશ્વર ધામનાં પીઠાધીશ્વર અને કથાવાચક ધીરેન્દ્ર શાત્રી હજી બહાર નથી આવ્યાં ત્યાં તેમનાં વધુ એક વીડિયોએ મોટો હોબાળો મચાવ્યો છે. જેમાં તેઓ ભગવાન શ્રીરામ વિશે પણ એલફેલ વિધાનો કરતાં.....