• ગુરુવાર, 18 જુલાઈ, 2024

G-7 સમિટ પહેલા ઈટાલીની સંસદમાં મારામારી  

ઇટાલી, તા.14 : G-7 સમિટ પહેલા ઈટાલીની સંસદમાં હોબાળો થયો છે. બુધવારે ઇટાલીની સંસદમાં ઝપાઝપી થઈ હતી અને વિપક્ષના એક સભ્યને માથા અને છાતીમાં ઈજાઓ થતાં તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઈટાલીની સંસદમાં સરકારના પ્રસ્તાવને....