• બુધવાર, 08 મે, 2024

આજથી થોમસ કપ : ભારત સામે ખિતાબ જાળવી રાખવાનો પડકાર

ઉબેર કપમાં સિંધુ સહિતની ખેલાડીઓ સારો દેખાવ કરી છાપ છોડવા માગશે 

ચેંગડૂ (ચીન), તા.26 : ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમ શનિવારથી શરૂ થઇ રહેલ થોમસ કપમાં ખિતાબ જાળવી રાખવાના ઈરાદે ઉતરશે જ્યારે મહિલા વિભાગમાં ઉબેર કપમાં પીવી સિંધુ અને યુવા મહિલા ખેલાડીઓની નજર સારો દેખાવ કરી છાપ છોડવા પર હશે. બે વર્ષ પહેલા ભારતે પહેલીવાર થોમસ...

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ