• શુક્રવાર, 19 સપ્ટેમ્બર, 2025

મૅચ રેફરીને હટાવવાની પાક.ની માગ આઇસીસીએ નકારી

એશિયા કપ બહિષ્કારની ધમકી પોકળ પુરવાર

દુબઇ, તા.16: એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચેના હેન્ડશેક વિવાદ પર આઇસીસીએ મોટો નિર્ણય લીધો છે. ભારતીય ખેલાડીઓએ હાથ ન મિલાવતા અને કારમી હારથી હતાશ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ મેચ રેફરી એન્ડી પાયક્રોફટને હટાવવાની માગ કરી હતી અને અન્યથા એશિયા કપ બહિષ્કારની ચીમકી આપી….

ઇ-પેપરના નવા શુલ્ક