• શુક્રવાર, 19 સપ્ટેમ્બર, 2025

નીરજ ચોપરા વર્લ્ડ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં

પહેલા પ્રયાસે જ 84.85 મીટર થ્રો કરી ફાઇનલમાં જગ્યા બનાવી

આજે પાકિસ્તાની ખેલાડી નદીમ સાથે આખરી ટક્કર 

ટોક્યો તા.17 : ભારતનો સ્ટાર ભાલા ફેંક ખેલાડી અને બે વખતનો ઓલિમ્પિક ચંદ્રક વિજેતા નિરજ ચોપરા વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના ફાઇનલ માટે કવોલીફાઇ થયો છે. તેણે કવોલીફાય રાઉન્ડમાં પહેલા પ્રયાસમાં જ 84.8પ મીટરનો જેવેલિયન થ્રો કરીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. આ પછી નિરજે કોઇ પ્રયાસ કર્યોં…..

ઇ-પેપરના નવા શુલ્ક