લક્ષ્ય સેન પહેલા રાઉન્ડમાં બહાર
શેનજેન, તા.
17 : ભારતીય જોડી સાત્વિક સાઇરાજ અને ચિરાગ શેટ્ટી તેમનું શાનદાર ફોર્મ ચાલુ રાખીને
ચાઇના માસ્ટર્સ બેડમિન્ટન ટૂર્નામેન્ટના મેન્સ ડબલ્સના કવાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા
છે જ્યારે લક્ષ્ય સેન પહેલા રાઉન્ડમાં હારીને બહાર થયો છે. પાછલા સપ્તાહમાં સાત્વિક-ચિરાગ
અને લક્ષ્ય સેન હોંગકોંગ ઓપનમાં…..