વરુણ ચક્રવર્તી ટી-20નો નવો નંબર વન બોલર
નવી દિલ્હી, તા.17:
આઇસીસીના નવા ક્રમાંકમાં ભારતના બેટર્સ, બોલર્સ અને ઓલરાઉન્ડર્સનો જલવો છે. આજે આઇસીસીએ
જાહેર કરેલ નવી ક્રમાંક સૂચિમાં ભારતીય મિસ્ટ્રી સ્પિનર ટી-20 ફોર્મેટનો નવો નંબર બોલર
બન્યો છે. ક્રિકેટના આ સૌથી ટૂંકા ફોર્મેટમાં ભારતીય ખેલાડીઓ ટોચ પર છે. બેટિંગમાં
અભિષેક શર્મા નંબર વન છે તો…..