• શુક્રવાર, 19 સપ્ટેમ્બર, 2025

ભારત પ્રવાસે વિન્ડિઝ ટેસ્ટ ટીમમાંથી પૂર્વ કપ્તાન બ્રેથવેટની બાદબાકી

બ્રિજટાઉન (બારબાડોસ), તા. 17: ભારત વિરુદ્ધ આવતા મહિને રમાનાર બે મેચની ટેસ્ટ શ્રેણીની વેસ્ટ ઇન્ડિઝ ટીમમાંથી પૂર્વ કપ્તાન ક્રેગ બ્રેગવેટને પડતો મુકવામાં આવ્યો છે જ્યારે તેજનારાયણ ચંદ્રપોલ અને એલેકે એથનેજને સ્પિન સામે સારી રીતે રમવાની આવડતને લીધે 15 ખેલાડીની ટીમમાં જગ્યા મળી…..

ઇ-પેપરના નવા શુલ્ક