બૉલીવૂડ અભિનેત્રી સોનમ કપૂર બીજી વાર માતા બનવાની છે. 2025ના નવેમ્બર મહિનામાં તેણે બીજી ગર્ભાવસ્થાની જાણકારી સોશિયલ મીડિયા પર આપી હતી. 2022માં દીકરા વાયુના માતા-પિતા બનનારાં સોનમ અને આનંદ આહુજાને ઘરે ટૂંક સમયમાં બીજી વાર પારણું બંધાવવાનું છે. હાલમાં સોનમે બેબીશૉવર રાખ્યું….