• શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2026

અભિષેકનું તોફાન : અફઘાનનો વ્હાઈટ વૉશ

ત્રીજી ટી-20માં ભારતની 127 રને જીત : અભિષેકની 30 બૉલમાં સદી, સેમસનની અર્ધસદી

નવી દિલ્હી, તા. 17 : ભારતે શ્રેણીના ત્રીજા અને અંતિમ ટી20 મેચમાં 127 રને જીત મેળવીને અફઘાનિસ્તાનનો વ્હાઈટ વોશ કર્યો છે. આ મેચમાં ભારતે અનેક રેકોર્ડ બનાવ્યા હતા. જેમાં સૌથી મહત્વની અભિષેક શર્માની  30 બોલમાં ધમાકેદાર સદી રહી હતી.વધુમાં સંજૂ સેમસને પણ અર્ધસદી ફટકારી હતી. જેના દમ ઉપર ભારતે 20 ઓવરમાં સાત વિકેટે 221 રન કર્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી...