• બુધવાર, 04 માર્ચ, 2026

પીએમ મોદીનાં નામે વધુ એક રેકૉર્ડ : યુટયૂબ સબક્રાઇબર્સ ત્રણ કરોડને પાર

બન્યા ડિજિટલ દુનિયાના બેતાજ બાદશાહ : રેન્કિંગમાં સામેલ અન્ય નેતાઓ હજી પણ ખૂબ પાછળ

નવી દિલ્હી, તા. 3 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યૂટયૂબ ચેનલ ત્રણ કરોડથી વધારે સબક્રાઇબર્સ સાથે નેતાઓમાં સૌથી વધારે સબક્રાઇબ થનારી ચેનલ બની છે. પીએમ મોદીના યૂટયૂબ સબક્રાઇબર્સની સંખ્યા બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલ્સનારોથી ચાર ગણી વધારે છે. પીએમ મોદીના યૂટયૂબ સબક્રાઇબર્સ રાહુલ ગાંધી અને અન્ય…..