પેટ્રોલની કિંમતમાં 5.30 રૂપિયા અને ડીઝલમાં ત્રણ રૂપિયા પ્રતિલિટરનો ઉછાળો
નવી દિલ્હી, તા.
26 : ઈરાન અને અમેરિકા યુદ્ધની સીધી અસર હવે ભારતના સામાન્ય લોકોના ખિસ્સા ઉપર પડવા
લાગી છે. પેટ્રોલ ડીઝલ વેચનારી દેશની સૌથી મોટી પ્રાઈવેટ કંપની નાયરા એનર્જીએ કિંમતમાં
વધારાનું એલાન કરી દીધું છે. આ સાથે પેટ્રોલની કિંમતમા 5.30 રૂપિયા પ્રતિલિટર અને ડીઝલમાં
ત્રણ રૂપિયા પ્રતિલિટરનો ઉછાળો....