• રવિવાર, 29 માર્ચ, 2026

ભારત પાસે 60 દિવસનો ક્રૂડ ભંડાર, બીજા બે મહિનાની ખરીદી સુનિશ્ચિત

કેન્દ્ર સરકારે કહ્યું, પેટ્રોલિયમ અને એલપીજી આપૂર્તિ પૂરી રીતે સુરક્ષિત અને નિયંત્રણમાં 

નવી દિલ્હી, તા. 26 : કેન્દ્ર સરકાર દ્વારા ફરી એક વખત ગુરુવારે કહેવામાં આવ્યું હતું કે દેશમાં પેટ્રોલિયમ અને એલપીજીની આપૂર્તિ પૂરી રીતે સુરક્ષિત અને નિયંત્રણમાં છે. સરકારે નાગરીકોને અપીલ કરી હતી કે સોશિયલ મીડિયામાં ફેલાવવામાં આવતા ભ્રામક અને દુષ્પ્રચાર ઉપર ધ્યાન આપવામાં ન આવે. આવા દુષ્પ્રચારનો હેતુ કારણ....