• રવિવાર, 29 માર્ચ, 2026

આંધ્રમાં ડમ્પર સાથે ટકરાતાં બસમાં આગ; 13 યાત્રી ભડથું

કરુણ દુર્ઘટનામાં 22 ઘાયલ; વડા પ્રધાન દ્વારા શોક સાથે મૃતકોને બે-બે લાખની સહાય ઘોષિત

નવી દિલ્હી, તા. 26 : આંધ્રપ્રદેશ મરકાપુરમ જિલ્લાનાં રાયબરમ પાસે એક ખાનગી બસની ડમ્પર સાથે ટક્કર બાદ બસમાં લાગેલી આગથી જીવતા સળગી ગયેલા 13 યાત્રીનાં કરપીણ મોત થયાં હતાં. અધિકારીઓએ કહ્યું હતું કે, હરિકૃષ્ણા ટ્રાવેલ્સની એક બસ તેલંગાણાના નિર્મલથી નેલ્લોર જઈ રહી હતી ત્યારે સવારે છ વાગ્યે દુર્ઘટના સર્જાઈ....