મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ અંગે ગહન ચર્ચા કરશે
નવી દિલ્હી, તા.
26 : મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ પર શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બધા મુખ્યમંત્રીઓ
સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચેના ઘર્ષણના પગલે ઊભી
થયેલી પરિસ્થિતિ પર ગહન ચર્ચા કરશે. જો કે, આ બેઠકમાં એ રાજ્યોના મુખ્યમંત્રીઓ સામેલ
નહીં થાય, જ્યાં ચૂંટણીની તારીખો જાહેર...